અધિક પોલીસ મહાનિર્દેશક, CID ક્રાઇમ અને રેલ્વેઝ ગુ.રા. ગાંધીનગર,નાઓએ નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ આપેલ ડ્રાઇવ અનુસંધાને,ભાવનગર રેન્જ આઇ.જી.પી. ગૌતમ પરમાર તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓએ, અમરેલી જિલ્લામાં બનતા, અપહરણ તથા પોક્સો એક્ટ સંબંધી ગુન્હાઓના, આરોપીઓને, સત્વરે પકડી પાડવા સુચના આપેલ હોય , જે અન્વયે આવા પ્રકારના ગુન્હાઓ આચરી અને પોતાની ધર પકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીને પકડવા સારૂ, જે.પી.ભંડારી નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ , અમરેલી નાઓએ સઘળા પ્રયત્નો કરવા સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય , જે અન્વયે બાબરા પોલીસ સ્ટેશન A- પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૦૮૨૨૦૪૩૧ / ૨૦૨૨ IPC કલમ -૩૬૩,૩૬૬ તથા POCSO A ત કલમ -૧૮ મુજબનો ગુન્હો તા .૧૬ / ૦૫ / ૨૦૨૨ ના રોજ રજી . થયેલ તેમજ આ કામનો આરોપી આ કામના ફરી.ની સગીર વયની દિકરીને લલચાવી ફોસલાવી અને બદકામ કરવાના ઇરાદે ભગાડી લઇ ગયેલ,અને આજદીન સુધી નાસતો ફરતો રહેલ , દરમ્યાન બાબરાપો.સ્ટે.ની સર્વેલન્સ ટીમને મળેલ ચોક્કસ માહીતી આધારે,ગળકોટડી ગામ નજીક થી.બાબરા પોલીસ ટીમ દ્વારા. ઉપરોક્ત ગુન્હાના આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢી,બાબરા પો.સ્ટે.ખાતે લાવી આરોપીને ધોરણસર અટક કરી , આગળની કાર્યવાહી હાથ ધરેલ છે .
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ગુન્હામાં પકડાયેલ આરોપીઓની વિગત -
વિજય હીમંતભાઇ સરલીયા ઉ.વ .૨૮ ધંધો હિરા ઘસવાનો રહે.લાઠી.લુવારીયા દરવાજા મંગળપરા શેરી, હાલ રહે.સુરત , ઇન્દીરાનગર હીરાબાગ વરાછા બ્લોક નં . ૩૮૦ ઉપરોક્ત કામગીરી બાબરા પો.સ્ટે.ના પો.ઇન્સ . આર.ડી ચૌધરી તથા પો.સબ ઇન્સ.બી , પી.પરમાર તેમજ બાબરા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે .
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.