ગ્યાસુદ્દીન શેખ ની હાર થી જીતેલા ધારાસભ્ય ઇમરાન ખેડા વાલા ભાવુક થયાં મિત્રતા અને સલાહકાર ભાઈઓ તરીકે રહેતા બે અમદાવાદના ધારાસભ્ય પરથી એક જોડીદાર mla ની હાર થી ઇમરાન ખેડાવાલા રડી પડ્યા ગ્યાસુદ્દીન શેખે ખેડાવાલાને અભિનદન પાઠવી સાથે રહેવાની ખાતરી આપી ગ્યાસુદ્દીન શેખ મુસ્લીમ નેતા હોવાથી ખેડાવાલા સફિત કાર્યકરો અને આગેવાનોને ને ભારે સોક્ લાગ્યો ગતો ગ્યાસુદ્દીન ની હાર થી ખેડાવાલા નો જીત નો મહોલ પણ હાર જેવો સર્જાયો હતો ગ્યાસુદ્દીન શેખ ને હિંમત આપતા ઈમરાન ખેડાવાલા રડી પડ્યા હતા
જીતના જશ્ન પર મનાવ્યો હાર નો સોક જુઓ ક્યાં ધારાસભ્ય ની હાર પર જીતેલા ધારાસભ્ય ભાવુક થયાં અને રડવા લાગ્યાં.. ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ નિ મિત્રતા પર લોકો રડવા લાગ્યાં..
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/12/nerity_f6688b5cd239f04b9878b76fb59d1b3a.jpg)