મહુધા માં સંજયસિંહ મહિડા નો એતેહસિક વિજય ગુજરાત વિધાનસભા ના ઇલેક્સન માં ભાજપે કોંગ્રેસ નો 40 થી વધુ નો ઘઢ તોડ્યો ભાજપ ના ઉમેદવાર સંજયસિંહ મહિડા એ કોંગ્રેશ ના ઇન્દ્રજીત સીહ ને 20.000 થી વધુ મતો થી હાર આપી તેમજ સમગ્ર ખેડા જિલ્લા માં કોંગેસ ના સુપડા સાફ કરી નાખ્યા