દાંતા બ્રેકિંગ...

દાંતા વિધાનસભા સીટ પર ભાજપના ઉમેદવાર ચાલી રહ્યા છે આગળ..

ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ આજે યોજાઇ રહી છે મત ગણતરી...

બનાસકાંઠા જિલ્લાની 9 બેઠકોની પણ મતગણતરીના શ્રી ગણેશ થયા...

દાંતા બેઠક પર ભાજપના ઉમેદવાર ચાલી રહ્યા છે આગળ...

હાલ સુધીની મત ણતરીમાં દાંતા સીટ પર લાધુભાઈ પારગી ચાલી રહ્યા છે અનેક મતોથી આગળ...

ભાજપના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ...

રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી