પુરુષોની સરખામણીએ4.01ટકા સ્ત્રીઓનુંઓછુંમતદાન મહિસાગર જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો પર પુરુષ કરતા સ્ત્રીઓનું ઓછું મતદાન થયું છે. ગ્રામ્ય વિસ્તારમાં ગૃહિણીઓ પશુપાલન અને ખેતી સાથે જોડાયેલી હોવાથી સત્તત કામમાં વ્યસ્ત હોવાથી તેમજ વિધાનસભા વિસ્તાર મોટો હોવાથી સ્થાનિક ઉમેદવાર ન હોવાથી મતદાનમાં રસ ન હોવાથી સ્ત્રીઓનું મતદાન ઓછું થયું. બેઠક પુરુષ સ્ત્રી અન્ય કુલ મતદાન ટકાવારી બાલાસિનોર 97243 83285 1180529 62.63 લુણાવાડા 95305 861341181440 62.96 સંતરામપુર 72726 680191140746 59.01 61.69 ટકા રહ્યું હતું. જે ગત ચૂંટણીના 65.50 % સામે 3.81 ટકા ઓછું રહ્યું હતું. સંતરામપુર માં સૌથી ઓછું 59.01 ટકા અને સૌથી વધુ લુણાવાડામાં 62.96 ટકા અને બાલાસિનોરમાં 63.63 ટકા મતદાન રહ્યું હતું. મંગળવારે મતદાનની અંતિમ ટકાવારીમાં જિલ્લાની તમામ બેઠક પર મતદારો અને મતદાનની ટકાવારીમાં વધારો જોવા મળ્યો હતો. ત્યારે જિલ્લાની ત્રણ બેઠક અને જિલ્લાના ત્રિપક્ષીય લડાઈમાં કેટલીક સીટો પર અપક્ષ કેટલું નુકશાન કરે છે એ જોવાનુ મતદાન મથક પરથીકુલ નોંધાયેલા 3,14,937 મતદારો પૈકી 5,27,715 મતદારોએ મતદાન કર્યું હતું. સોમવારે સાંજે પાંચ વાગ્યા સુધી થયેલાં મતદાનના આંકડાઓ જાહેર કરવામાં આવ્યાં હતાં. જેમાં મહીસાગર જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોનું સરેરાશ મતદાન 60 ટકા જેટલું હોવાનું બાર આવ્યું હતું. મતદાન પૂર્ણ થયાના 20 કલાક બાદ મહીસાગર મતદાનની ટકાવી જાહેર કરાઇ હતી. કો માટે 974 જેમાં મહીસાગર જીલ્લાનું કુલ મતદાન રહ્યું.