પક્ષ વિરોધી કૃત્ય કરવા બદલ કાર્યવાહી.ભારતીય જનતા પાર્ટી મહીસાગર જીલ્લામાં પાર્ટી વિરુદ્ધનું કામ કરતાં હોય તેવા લોકોનેપાર્ટીની શિસ્તના ભાગ સ્વરૂપે તેમની સામે પૂરતા આધાર – દાર્શનિક પુરાવા મળેલ હોય ( વિડીયો રેકોર્ડિંગ) પ્રદેશની સુચના અનુસાર આવા તમામ લોકોને અનુક્રમ નંબર ૧ થી ૨૭ ને તેમના પદ / હોદ્દા પરથી પક્ષમાંથી નિષ્કાશીત કરવામાં આવે છે / દૂર કરવામાં આવે છે.

૧) અમિતભાઈ આર. પટેલ શામણા તાલુકા પંચાયત સભ્ય

૨) ભાવનાબેન યોગેશભાઈ પટેલ ભોજા તાલુકા પંચાયત સભ્ય

૩) યોગેશભાઈ પટેલ પુર્વ યુવા મોરચા પ્રદેશ કા.સભ્ય

૪) મહેન્દ્રભાઈ એમ. પટેલ વિરણીયા તાલુકા પંચાય

સભ્ય ૫) જયંતિભાઈ આર. સોલંકી ઉપપ્રમુખ (જીલ્લા એસ.સી.મોચી

૬) ઇન્દુભાઈ એસ. સોલંકી કારોબારી સભ્ય ( જિલ્લા એસ.સી. મોરચો

૭) હર્ષ કનુભાઈ દવે રાજકીય પ્રતિક્રિયા અને પ્રતિસાદ વિભાગ

૮) વિનય કાંતિલાલ પટેલ કોષાધ્યક્ષ (લુણાવાડા તાલુકા મંડલ)

૯) જિજ્ઞાશ સુરેશચંદ્ર જાની પૂર્વ પ્રમુખ (લુણાવાડા નગર મંડલ)

૧૦) બિનિતાબેન પંકજભાઈ દોશી સદસ્ય, લુણાવાડા નગરપાલિકા

૧૧) દીપ પંકજભાઈ દોશી સક્રીય કાર્યકર્તા

૧૨) મેધાબેન આર. પટેલ મંત્રી (લુણાવાડા તાલુકા મંડલ)

૧૩) રોહિતભાઈ પટેલ ઉપપ્રમુખ પૂર્વ યુવા મોરચો

૧૪) મહેન્દ્રભાઈ શિવાભાઈ પટેલ પ્રદેશ શિક્ષણ સેલ સમિતિ

૧૫) ડૉ. કિર્તિ રમણલાલ પટેલ સક્રીય કાર્યકર્તા

૧૬) દિનેશભાઈ ડામોર પ્રમુખ, ( લુણાવાડા નગર બક્ષિપંચ મોરચો )

૧૭) મયંકકુમાર અંબાલાલ પટેલ ઉપાધ્યક્ષ (લુણાવાડા તાલુકા મંડલ)

૧૮) હરિવદનભાઈ પટેલ યુવા મોરચો સેલ લુણાવાડા તાલુકો

૧૯) સુરેશભાઈ કે. પટેલ ઉપાધ્યક્ષ ( લુણાવાડા તાલુકા મંડલ)

૨૦) ભુલાભાઈ સોમાભાઈ પટેલ સક્રિય કાર્યકર્તા (ચેરમેન APMC ખાનપુર)

૨૧) દિપકભાઇ એમ. જોષી મંડલ અધ્યક્ષ (ખાનપુર તાલુકા મંડલ)

૨૨) હર્ષાબેન વિજયકુમાર પટેલ પૂર્વ પ્રમુખ મહિલા મોરચો

૨૩) તારાબેન મહેન્દ્રભાઈ પંડયા સક્રિય સભ્ય

૨૪) મહેન્દ્રભાઈ નાથાભાઈ પટેલ સક્રિય સભ્ય,

૨૫) ગોપાલભાઈ શાહ મંત્રી ખાનપુર તાલુકા મંડલ

૨૬) ગોવિંદભાઈ કાળીદાસ પટેલ સક્રિય સભ્ય સંતરામપુર

૨૭) પિન્કેશ ઉપાધ્યાય સક્રિય કાર્યકર્તા (ચેરમેન APMC લુણાવાડા)