ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૨
ખેડા જિલ્લામાં બપોરના 17.00 કલાક સુધી અંદાજિત 62.65% મતદાન નોંધાયું
115 - માતર 66.71%
116 -નડિયાદ 56.33%
117 - મહેમદાવાદ 64.86%
118- મહુધા 61.14%
119 - ઠાસરા 62.26%
120- કપડવંજ 64.80%
રિપોર્ટ ઇરફાન મલેક ખેડા