પકડાયેલ આરોપીની વિગત આદમખાન બાદરખાન પઠાણ ઉ.વ.૩૦, ધંધો.મજુરી રહે.સામખીયાળી,તા.ભચાઉ,જી.કચ્છ ભુજ,પકડાયેલ આરોપીનો ગુનાહીત ઈતીહાસ ભચાઉ પો.સ્ટે . ગુ.ર.નં. ૧૧૯૩૦૦૪૨૧૦૨૧૬/૨૦૨૧ આઈ.પી.સી.ક.૩૭૯,૪૫૭ મુજબ પકડાયેલ મુદામાલ (૧)સાત અલગ અલગ કંપનીના એન્ડ્રોઈડ તથા સાદા મોબાઈલ જેની કી.રૂ.૫૨,૦૦૦/-(૨)એક હીરો કંપનીનુ કાળા તથા બ્લુ કલરનુ મો.સા. જેના GJ-12-EK-5172 જેની કી.રૂ .૪૫,૦૦૦/(૩) રોકડા કુલ રૂ. ૪૭,૩૭૦/- કુલ મુદ્દામાલ કી.રૂ.૧,૪૪,૭૩૦/-મહે. પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ, અમરેલી નાઓએ અમરેલી જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમોને પકડી તેઓના વિરૂધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ મિલ્કત સબંધી અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે પો.સ્ટે . વિસ્તારમા સધન પેટ્રોલીંગ કરવા તેમજ આરોપીઓ શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધીક્ષક શ્રી જે.પી ભંડારી સાહેબ અમરેલીનાઓએ આ બાબતે જરૂરી માર્ગદર્શન આપેલ હોય.જે અન્વયે લાઠી પો.સબ.ઈન્સ.શ્રી પી.એ.જાડેજા તથા લાઠી સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ચાવંડ પ્લોટ વિસ્તારમા રાજકોટ ભાવનગર હાઇવે ઉપર વાહન ચેકિંગમા હતા. તે દરમ્યાન બાબરા તરફથી એક ઇસમ શંકાસ્પદ હાલતમા મો.સા. લઇને આવતા મજકુર ઇસમને ઉભો રાખી ચેક કરતા તેની પાસે એક કાળા કલરની સ્કુલ બેગ હોય જે સ્કુલ બેગની અંદર તપાસ કરતા તેની અંદર ઘણા બધા મોબાઇલ જોવામા આવેલ જે મોબાઇલ બાબતે મજકુર ઇસમને પુછપરછ કરતા ગલ્લા તલ્લા કરતો હોય અને કોઇ સંતોસ કારક જ્વાબ આપતો ન હોય અને આ મોબાઇલ બાબતે તેની પાસે કોઇ આધાર પુરાવા કે બીલ હોય તો રજુ કરવા અંગે જણાવતા,આવા કોઇ બીલ કે આધાર પુરાવા પોતાની પાસે નહિ હોવાનુ જણાવતો હોઇ. જેથી આ મોબાઇલ તેણે ચોરી/છળકપટ કરીને કોઇપણ જાતના બીલ કે આધાર પુરાવા વગરના શંકાસ્પદ મોબાઇલ ફોન લઇને વેચાણ કરવાના ઇરાદે નિકળેલ હોય અને મજકુર ઈસમની પુછપરછ કરતા તેની પાસેથી મળી આવેલ જુદી જુદી કંપનીના મોબાઈલ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમા આવતી અલગ અલગ જગ્યાઓ જંગવડ,ખારચીયા,વિનગર તથા કચ્છ-ભુજની સીમ વિસ્તાર માથી ચોરી કરેલાનુ જ઼ણાવતો હોય જે ચોરી કરેલ આધાર પુરાવા કે બીલ વગરના સાત મોબાઈલ તથા એક મો.સા. તથા રોકડ રૂપીયા ૪૭,૭૭૦-ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પકડાયેલ ઈસમ વિરૂધ્ધ ધોરણ સરની કાર્યવાહી કરેલ છે. તેમજ આ બાબતે રાજ્કોટ ગ્રામ્ય તથા કચ્છ ભુજ કંટ્રોલ રૂમ ખાતે સદરહુ ઘટતી કાર્યવાહી કરવા તત્ત્વીજ કરેલ છે.રીપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હાલોલ શહેરના કંજરી રોડ પર હનુમાનજી મંદિર પાસે આવેલ ખાણીપીણીની લારી,ગલ્લા,કેબીનો સહિતના દબાણો હટાવાયા.
હાલોલ નગર ખાતે છેલ્લા કેટલાય દિવસથી નગરપાલિકાના મુખ્ય અધિકારી હિરલબેન ઠાકરની અધ્યક્ષતામાં ...
જુવો ક્યાં. ? તસ્કરોએ ફોરવીલર કાર નો કાચ તોડી ચોરીને અંજામ આપ્યો 👉👇
જુવો ક્યાં. ? તસ્કરોએ ફોરવીલર કાર નો કાચ તોડી ચોરીને અંજામ આપ્યો 👉👇
‘મંકીપોક્સ’થી બચવા ‘બે પુરુષો’ વચ્ચે થતા સજાતીય ‘સેક્સ’ ઉપર કાબુ રાખવા WHOની સલાહ !
મંકીપોક્સ નામનો રોગ બૂમ પડાવી રહ્યો છે ત્યારે WHO(વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)ના ડાયરેક્ટર-જનરલ,...
C.M Bhupendra Patel શહેર મા પધાર્યા, ગણેશ જી ના દર્શન કર્યા
C.M Bhupendra Patel શહેર મા પધાર્યા, ગણેશ જી ના દર્શન કર્યા
छात्र छात्राओं को मिली निशुल्क स्कूल युनिफोर्म
बाड़मेर । जिले के सेड़वा उपखंड क्षेत्र के बामरला डेर स्थित मदरसा प्राथमिक विद्यालय कंडे फकीर की...