ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતરગત બનાસકાંઠાં જીલ્લામાં 05 વાગ્યા સુધીમાં 65.65 % મતદાન થયું જ્યારે સૌથી વધુ થરાદ માં 78.02 % તો સૌથી ઓછુ પાલનપુરમાં 59.61 % મતદાન થયું છે.