લુણાવાડાના વિધાનસભાના ભાજપના ઉમેદવાર જીગ્નેશભાઈ સેવક કર્યુ મતદાન
ખાનપુર તાલુકાના ગાંગટા ગામે આવેલા મતદાન કેન્દ્ર પર કર્યુ મતદાન
ભગવાન પરશુરામ ની પુજા અર્ચના કરી અને મતદાન કરવા માટે પહોચ્યા
ભાજપના ઉમેદવાર જીગ્નેશભાઈ સેવક તેમજ તેમની પત્ની સાથે કર્યુ મતદાન
મહીસાગર જીલ્લામાં ત્રણ વિધાનસભાની બેઠક પર યોજાસે મતદાન