દોસ્તો મિત્રો વડીલો માતાઓ બહેનો
5 તારીક ડિસેમ્બર 2022 નો દિવસ એ લોકશાહી નો પર્વ છે તો આ પર્વ માં દરેક નાગરીક ભાગ લેવાનો છે ગુજરાત રાજ્ય વિઘાનસભામાં તમને તમારા થકી મનગમતો કોઈ એક નેતા પસંદ કરવા નો અઘિકાર તમને સંવિઘાન દ્વારા મળેલો છે
એના માટે તમારે તમારા મતદાન મથક એટલે વોટીંગ બુથ માં જવાનુ અને મતદાન કરવાનુ છે
તમારા મત ની વેલીડીટી 5વર્ષ ની રહશે
હવે કોઈ પણ પક્ષ માટે પ્રચાર કે જાહેરાત કરવાનો સમય પુરો થઈ ચુકયો છે
પણ વોટીંગ કરવા માટે તમારી પાસે સમય છે
5 તારીકે મતદાન કરવાનુ ભુલશો નહી તમારે જે કોઈ પણ ઉમીદવાર ને વોટ આપી શકો છો અને તમને કોઈ પણ ઉમીદવાર પસંદ નથી તો એના માટે ભારત સરકારે તમને નોટામાં વોટ આપવા માટે નો વિકલ્પ આપેલો છે તમે તમારી મરજી ના માલીક છો તમારો એ મત ગુપ્ત દાન છે
મતદાન કરવુ જરુરી છે આપ સૌને હુ ભારત24 ન્યુજ વતી લોકશાહી ના આ અમુલ્ય અલશર પર આપને વિનંતી કરુ છુ
આપ સૌવ મતદાન કરવા જરુર જશો એ આશા રાખુ છુ