બનાસકાંઠાં જીલ્લાની આર્થીક નગરી ડીસામાં વીધાનસભાં ચૂંટણી શીટ નં 13 ઉપર ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે. અને દરેક ઉમેદવાર ચૂંટણી જીતવા માટે એડી ચોટીનુ જોર લગાવી રહ્યા છે. ત્યારે અપક્ષ ઉમેદવાર લેબજી ઠાકોર ની યોજાતી સભાઓમાં માનવ મહેરામણ ઊમટી પડ્યુ હતુ. અને દરેક જગ્યાએ થી તેઓને સારો એવો આવકાર પણ મળી રહ્યો છે.
ડીસા વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર લેબજી ઠાકોર ની ઝાહેર સભામાં માનવ મહેરામણ ઊમટી પડ્યુ . લેબજી ઠાકોર ને મળી રહ્યો છે સારો આવકાર.
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/12/nerity_e8b11c110a64081419f568c2ce6e0954.jpg)