બ્રેકિંગ......

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કા માટે આજે પ્રચારનો અંતિમ દિવસ

સાંજે 5 વાગ્યા સુધી પ્રચાર, સભાઓ થઈ શકશે

સાંજે 5 વાગે ચુંટણી પ્રચારના પડઘમ શાંત થઈ જશે