પાટણરાધનપુર

રાધનપુર: શહેર નાં એસટી ડેપો દ્વારા 29 રૂટ માટે 28 બસ ચુંટણી અધિકારી ને ફાળવવામાં આવી

       પાટણ જિલ્લા ના રાધનપુર ખાતે 16 રાધનપુર વિધાનસભા ને લઇને તંત્ર ની જોરશોર તૈયારીઓ ચાલી રહી છે. રાધનપુર એસટી વિભાગ દ્રારા 29 રૂટો નકકી કરવામાં આવ્યાં છે. મતદાન મથકે પેટીઓ લઈ જવા અને લાવવા માટે 29 રૂટો માટે શહેર નાં બસ ડેપો દ્વારા 28 બસો ફાળવવામાં આવી છે. આજરોજ રાધનપુર ડેપો દ્વારા વ્યવસ્થા નાં ભાગ રૂપે ફૂલ 29 રૂટ માટે 28 બસો ફાળવવામાં આવી છે.

રિપોર્ટર: અનિલ રામાનુજ રાધનપુર