ઓસ્ટ્રેલિયા ટિમ ના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ ની તબિયત અચાનક બગડતા તેમને હોસ્પિટલ માં દાખલ કરવામા આવ્યા છે હાલ ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ચાલી રહેલી લાઈવ ટેસ્ટ મેચ મા કોમન્ટ્રી કરતી વખતે અચાનક છાતી માં દુખાવો ઉપડતા અચાનક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ..રિપોટર ઇરફાન મલેક