ડીસા ભાજપના ઉમેદવાર પ્રવીણભાઈ માળીને વોટ આપવા સ્ટીલના ટીફીન વિતરણ કરાયાં...

એક કોલ્ડ સ્ટોરેજ પર મજુરોને સ્ટીલના ટીફીન આપી ભાજપમાં વોટ આપવા આપી રહ્યા લાલચ...

ચુંટણી આચારસંહિતા અમલમાં હોવા છતાં ભાજપના કાર્યકર્તાઓ કરી રહ્યા છે ટીફીન વિતરણ..

એક થેલો ભરીને સ્ટીલનાં ટીફીન વિતરણ કરી ભાજપના ઉમેદવાર પ્રવીણભાઈ માળીને વોટ આપવા જણાવતાં હોવાનો વિડિઓ સોશિઅલ મિડિયામાં વિડિયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી