ડીસા ખાતે પંજાબના મુખ્યમંત્રી ભાગવત માનનો વિશાળ રોડ શો યોજાયો...
આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડો રમેશભાઈ પટેલના સમર્થનમાં વિશાળ રોડ શોમાં હજારો સંખ્યામાં જનમેદની ઉમટી પડી..
ડીસા સાંઈબાબા મંદિર સર્કલ થી ફુવારા સર્કલ સુધી પંજાબના મુખ્યમંત્રી ભગવત માન દ્વારા રોડ શો યોજી ભાજપ અને કોંગ્રેસ પક્ષ પર કર્યા આકરાં પ્રહારો...
દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં પરીવર્તન લાવવાં ડીસા વિધાનસભા ઉમેદવાર ડો રમેશભાઈ પટેલને જંગી બહુમતીથી જીતાડવા માટે ઝાડુના નિશાન પર બટન દબાવી વિજય બનાવા કરાઈ અપીલ...
આમ આદમી પાર્ટીના ડીસા વિધાનસભાના ઉમેદવાર ડો રમેશભાઈ પટેલ દ્વારા પણ હજારોની સંખ્યામાં જનમેદની વચ્ચે ફુવારા સર્કલ થી રીસાલા બજાર એસ સી ડબલ્યુ હાઈસ્કૂલ થી અંબિકા ચોક કચ્છી કોલોની અને હવાઈ પિલ્લર મેદાન સુધી પગપાળા ડોર ટુ ડોર પ્રચાર કરી લોકોનું અભિવાદન ઝીલી વોટ આપવા કરાઈ અપીલ સાથે વિનંતી..
અહેવાલ દિપક પઢિયાર બનાસકાંઠા