ધારી-ખાંભા હાઈવે પર ગોઝારા અકસ્માત ની ધટના બનેલ છે.આ અકસ્માત ની ધટનામા બે વ્યક્તિ ના ધટનાસ્થળે મોત નિપજેલ હતા.અકસ્માત ની જાણ થતા સામાજિક નવયુવાનો ધારીની સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયેલ હતા.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ઉપરોકત વિગત અનુસાર ધારી નજીક આવેલ હીમખીમડી પરામાં રેહતા અને સુથારી કામ કરતા મુસ્લિમ વયોવૃદ્ધ કાળુભાઇ અબ્દુલ રહેમાન ભાઈ બ્લોચ (ઉંમર-વર્ષ ૬૫) ધારી નજીક આવેલ દેવળા ગામખાતે સુથારી કામ કરવા માટે.ગયેલા હતા. સુથારી કામ કરીને ગતરાત્રીના ધેરે પહોચવામા વાહનની સગવડતા ન થતા દેવળા ના એક.દેવીપૂજક સમાજના ટુવ્હીલર ચાલક કાળુભાઇ ને મુકવા માટે ધારી તરફ આવતા હતા એ સમયે તોતિંગ લોડીંગ વાહનની હડફેટે ચડી ગયેલ અને તોતિંગ વાહનના જોટામા મરનાર બન્ને વ્યક્તિ આવી જતા ધટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજેલ હતા. મરનાર બન્ને વયોવૃદ્ધ ને ધારીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર/પી.એમ માટે ખસેડવામાં આવેલ હતા. અકસ્માત ની જાણ થતા મુસ્લિમ સમાજના આગેવાન પરવેજભાઈ સુમરા, અનુસુચિત સમાજના આગેવાન નરેશભાઈ મકવાણા , સામાજિક આગેવાન અલ્પેશ કલાલ ની સાથે ધારી સુન્ની મુસ્લિમ સમાજના નવયુવાનો દોડી ગયેલા હતા. ધારી નજીક અકસ્માત ની ધટનામા બબ્બે લોકોના જીવ ખોવાતા ધારી શહેરમાં ગમગીની વ્યાપી ગયેલ હતી