વઢવાણ વિધાનસભાના ભાજપના ઉમેદવાર જગદીશભાઈ મકવાણાએ વોર્ડ નં ૩ માં કરમણપરા ખાતે જંગી જાહેરસભા યોજવામાં આવી જેમાં સ્થાનિક લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ભારતીય જનતા પાર્ટી ને જંગી બહુમતીથી વિજયી બનાવવાનો સંકલ્પ કર્યો આ તકે ભીખાભાઈ ગમારા અને સંદીપભાઈ આચાર્યા ૧૦૦ કરતા પણ વધારે કાર્યકર્તા સાથે ભાજપમાં જોડાયાહતા.આ પ્રસંગે વર્ષાબેન દોશી, શંકરભાઈ વેગડ, મનહરસિંહ રાણા ,લાલાભાઇ ગમારા ,રેવાભાઇ ગમારા લોક સાહિત્યકાર અનુભા ગઢવી,હાર્દિકભાઈ ટમાલીયા ,પાર્થભાઈ વિસાણી , અને વોર્ડ નંબર ત્રણ ના વોર્ડસયોજક જયદીપભાઇ ડાભી વોર્ડના કોર્પોરેટરો શિખાબેન કશ્યપભાઈ શુક્લ ,મીતાબેન રાજુભાઈ કડ,હરેશભાઈ જામાભાઈ ગરીયા , રવિન્દ્રભાઈ પ્રવીણભાઈ ચૌહાણ, અને રાજુભાઈ લકુમ ,ગણેશભાઈ મકવાણા ,કિશોરભાઈ જાદવ, જયેશભાઈ પરમાર, નિલેશભાઈ કણજારીયા, ભાવેશભાઈ ચાવડા ,જયેશભાઈ સોનગરા ,અનિલભાઈ, ઈશાભાઈ સોનગરા ,શામજીભાઈ પરમાર , ધ્રુવભાઈ ,પાર્થભાઈ,વોર્ડ નંબર ત્રણના તમામ સમાજના ભાઈઓ બહેનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને વોર્ડ નંબર ત્રણમાં જગદીશભાઈ મકવાણા ના સમર્થનમાં જંગી મતદાન કરી જંગી લીડ આપવાની ખાતરી આપી હતી.
વઢવાણ વિધાનસભા ના ભાજપના ઉમેદવારના સમર્થન માં જાહેર સભા યોજાઈ :૧૦૦ થી વધારે કાર્યકર્તા સાથે ભાજપમાં જોડાયા
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/11/nerity_6963328b8954abbcb62687bf93b9c765.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)