હાલ ઇલેક્સન ને 2 દિવસ જ બાકી રહ્યા છે દરેક પાર્ટી પ્રજા ને આકર્ષવા ભરપૂર પ્રયત્નો કરી રહી છે પ્રજા ને સભા માં લાવવા માટે ભરપૂર પ્રયત્નો કરી રહી છે ત્યારે કાઠિયાવાડ માં આમ આદમી પાર્ટી નો રંગ અલગ દેખાઈ રહ્યો છે .સુરેન્દ્રનગર .વઢવાણ અને ચોટીલા ની બેઠકો પર આમ આદમી નો ખુબ જોર દેખાઈ રહ્યું છે .આમ આદમી પાર્ટી ના ઉમેદવારો ને પ્રજા નો સારો પ્રતિસાદ મળી રહ્યું હૉય તેવું જણાઈ રહ્યું છે .વઢવાણ અને કરસનગઢ ના ઉમેદવાર રાજુ ભાઈ કપરડા ની સભામાં પબ્લિક નો જન સેલાબ જોવા મળ્યો હતો ..રિપોર્ટ ઇરફાન મલેક ખેડા જિલ્લા બ્યુરોચીફ
કાઠિયાવાડ માં આમ આદમી પાર્ટી ની સભાઓ માં જનસેલાબ
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/11/nerity_0d0b41af4f9297e1d0aa7139d5e89ff0.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)