ભારત સહિત દુનિયા ભર માં કરોડો લોકો વોટસપ નો ઉપીયોગ કરે વૉટસપ દ્વારા જીવન ના અનેક કામો આસાન થયા છે વૉટસપ માં આજે મોટો કાંડ થઈ ગયો છે ભારત સહિત રશિયા .અમેરિકા .જેવા 84 દેશો ના 50 કરોડ થી વધુ લોકો નો દેતા લીક થઈ ચૂક્યો છે તેમજ તેમના ફોન નંબર પણ લીક થઈ ચૂક્યા છે તેવી ખાનગી માહિતી મળી રહી છે .હેકરો દ્વારા દેતા અને નંબર હેક કરી ઓનલાઈન વેચવામાં આવે છે .હજુ સુધી આ કાંડ ની પાછળ કોને હાથ છે તેની તપાસ ચાલુ ચાલુ છે .રિપોર્ટ ઇરફાન મલેક ખેડા જિલ્લા બ્યુરો ચીફ
અરે બાપ રે વોટસપ માં થઈ ગયો આટલો મોટો કાંડ દરેક ને જાણવું જરૂરી છે
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/11/nerity_41478a9c62a9299e5eddc16ff4aa5284.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)