સુરતમાં 30 કિલોમિટર લાંબા રોડશો કરીને એક સાથે 12 વિઘાનસભાઓને કવર કરીને વડા પ્રધાન નરેંદ્ર મોદી સભા કરવા માટે સભા સ્થળ પહોંચી ગયા છે. ત્યાં પીએમ મોદી સભા સંબોધીને પીએમ મોદી સુરત વાસિયોના આભાર માન્યો અને કહ્યું કે સુરતિયોના પ્રેમને હું કેવી રીતે ચુંકતી કરીશું. સાથે જ તેમને આ વિધાનસભા ચુંટણી વિશે કહ્યું કે આ વર્ષે ગુજરાત વિક્રમ તોડવાનું નક્કી કરી લીધું છે. તેમને કહ્યુ કે તમારા જન પ્રેમ મને તાકાત આપે છે. પીએમ મોદી પોતાના રોડશો વિશે કહ્યું કે આને રોડશો નહિં જનસાગર કહવાયે છે. પીએમ મોદી કહ્યું કે સુરત દેશમાં ઘણા આગળ છે સ્કૂલો બનાવાના હોય ક તો પછી ઓસ્પિટલ ક તો પછી બીજી કોઈ વિકાસનો કામ આ બધુમાં સુરત સૌથી આગળ છે. પીએમં કહ્યું કે સુરત વાસિયોના આશિર્વાદ મને દેશ માટે કઈંક નવું કરવાનું શક્તિ આપે છે.સુરતીઓએ કહેલું કે સંભાળી લઈશું. આ દ્રશ્ય જોયા પછી લાગે છે કે, બધુ સંભાળી જ લીધુ છું.હુ તો પવિત્ર કાર્યમાં આચમન પુણ્ય લેવા આવ્યો છું બધામાં એક જ નાદ છે ફિર એક બાર લોકોના મનમાં થાય કે નરેન્દ્રભાઈ સુરતથી તો ગેરંટી છે.તમારા આશિર્વાદ મારી મોટી ઉર્જા છે.

દુનિયાના આગળ વધતા 10માંથી સુરત એક છે.દુનિયામાં આપણી અર્થવ્યવસ્થા 5માં નંબરે પહોંચી છે.સુરતીઓ હીરામાં અને લેબગ્રોનમાં ધમાલ મચાવી રહ્યાં છે. પીએમ કહ્યું કે ટેક્સટાઈલ સેક્ટર તેજ ગતિથી આગળ વધી રહ્યું છે.ગુજરાત મેન્યુફેક્ચરીંગ હબ બની ગયું છે. 20 વર્ષમાંગુજરાતમાં 16 લાખ કરોડનું મેન્યુફેક્ચરીંગ થાય છે. સાયકલ નહોતી બનતી ત્યાં હવાઈ જહાજ બનશે.7 લાખ લૂમ્સ આજે થઈ ગયા છે -ડાયમંડનો વિસ્તાર થઈ રહ્યો છે.ડ્રિમ સિટી પ્રોજેક્ટ, સુરત ડાયમંડનું હબ બની ગયુ છે.ગુજરાતમાં 20 વર્ષ પહેલા 21 યુનિવર્સટી હતી આજે 100 છે. જે નવી શિક્ષા નીતિના કારણે શક્ય બન્યું છે,. તેમણે કહ્યુ કે વડિલોના આશિર્વાદ મને શક્તિ આપે છે. આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં ભાજપ જીતશે. હું સુરત વાસિયોથી એક વચન માંગું છું કે તમે બધા 1 ડિસેમ્બરે ચોક્કસ મતદાન કરશો.

કોંગ્રેસ ઉપર પ્રહાર

પીએમ મોદી પોતાની રેલીમાં કોંગ્રેસ ઉપર આકરૂ પ્રહાર કરતા કહ્યુ કે કોંગ્રેસને જાતિવાદ અને ભ્રષ્ટાચારમાં રસ છે. કેંદ્રમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે સુરતના વિકાસને રોકવામાં આવ્યું હતું. પરંતુ હવે શહેરમાં મેટ્રો આવી રહ્યું છે. અને એયરપોર્ટ પણ બની ગયું છે. જે લોકો નર્મદા ડેમને રોકાવાનું કામ કર્યું. . તેથી આ લોકો મદદ લઈ રહ્યા છે. એમને ચૂંટણી લડાવી રહ્યા છે. આજે એજ નર્મદાના પાણી સૌરાષ્ટ્ર માટે જીવન બની ગયુ છે. કોંગ્રેસને ધોધા-કાર્પણ શરૂ કરવાનૂું સુઝયો નહિં. હિંદીમાં બોલતા પીએમ મોદી કહ્યુ કે સત્તા કે લિએ કોંગ્રેસને તૃષ્ટિકરણ કી રાજનિતી કી ઔર દિલ્લીમે હુએ બાટલા હાઉસ કી કાર્યવાહી કો ગલત બતાયા. આજે તમારાથી વાત કરતા મને 14 વર્ષ પહેલા થયુ મુંબઈ એટેક પણ યાદ આવી રહ્યું છે. જેમા કોંગ્રેસની સરકાર પગલા લેવાની જગ્યા હિંદુઓ પર પ્રહાર કરી રહી હતી અને હિંદુઓને આતંકવાદી ગણાવી રહી હતી. તેમને કહ્યુ કે આજે દેશમાં ભાજપની સરકાર છે જે આંતકિયોને સજા આપે છે . દેશમાં નહિં પરંતુ દેશના બહાર જઈને પણ એયર સ્ટ્રાઇક કરે છે. તેમણે આગળ કહ્યુ કે કોંગ્રેસ અને તેમના જેવા બીજા દલ આવી કાર્યવાહી આતંકિયો પર નથી કરી શકતા કેમ કે આ લોકોમાં હિમ્મત નથી.