લીંબડી ખાતે કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની ની વિશેષ ઉપસ્થિતિમાં જાહેર સભા યોજવામાં આવી હતી.જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજયી બનાવવાનો સંકલ્પ કર્યો હતો. આ પ્રસંગે લીંબડી ભાજપ વિધાનસભાના ઉમેદવાર કિરીટસિંહ રાણા, વઢવાણ ભાજપ વિધાનસભાના ઉમેદવાર જગદીશભાઈ મકવાણા, હાસ્ય કલાકાર માયાભાઈ આહીર,શંકરભાઈ દલવાડી, પ્રકાશભાઈ સોની,મુકેશભાઈ શેઠ, બેલાબેન વ્યાસ,બીપીન ભાઈ પટેલ,વાઘજીભાઈ ચૌહાણ, ગોવિદભાઈ લકુમ, લાલજીભાઈ કામેજલીયા,બાબુભાઇ મીઠાપરા , વિક્રમભાઈ,ભાવેશ ભાઈ મકવાણા,દેવજીભાઈ ખાંદલા,ધીરુ ભાઈ સીધવ સહિત રાજકીય આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
India-America Agreements: सुपर पावर के साथ भारत के 'सुपर 8 डील', अंतरिक्ष से लेकर रेलवे तक करार
India-America Agreements: भारत के प्रधानमंत्री नरेन्द्र मोदी की तीन दिवसीय अमेरिकी...
MCN NEWS| देशात विकासाचे वारे वाहत असून संपूर्ण देश प्रगतीच्या दिशेने-डॉ. भागवत कराड
MCN NEWS| देशात विकासाचे वारे वाहत असून संपूर्ण देश प्रगतीच्या दिशेने-डॉ. भागवत कराड
Breaking News: Airtel की सर्विस हुईं ठप, मोबाइल से लेकर ब्रांडबैंड की सर्विस पड़ा असर | Aaj Tak
Breaking News: Airtel की सर्विस हुईं ठप, मोबाइल से लेकर ब्रांडबैंड की सर्विस पड़ा असर | Aaj Tak
ઈરાકમાં શ્રીલંકા જેવી સ્થિતિ, હિંસામાં 20ના મોત, દેશમાં લગાવવામાં આવ્યો કર્ફ્યુ
બગદાદઃ ઈરાકમાં ફરી એકવાર મોટો વિરોધ જોવા મળી રહ્યો છે. શિયા મૌલવી મુક્તદા અલ સદર અને સુરક્ષા...
#News24update #নিউজ24update #সুৰ
#News24update #নিউজ24update #সুৰ