વડોદરા શહેરમાં આવેલા સલાટ વાળા વ્યાયામ મંદિર ખાતે આજરોજ રાજ્યકક્ષાની જુડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા કોચ ઉપસ્થિત રહ્યા હતા ને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું