જસદણ વિછીયા 72 વિધાનસભા ચૂંટણી માટે મોટા સમાચાર આમ આદમી પાર્ટીના પ્રચારનો ધમધમાટ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તેજસ ગાજીપરા 8 થી 10 હજારની લીડે જીતે તેવી શક્યતા :-સૂત્રો

જસદણ/વીંછીયામાં ત્રિપાખીયો જંગ આમ આદમી પાર્ટી ડોર ટુ ડોર પ્રચારના કારણે આમ આદમી પાર્ટી થઈ મજબૂત દરેક ગામમાં તેજસ ગાજીપરા ને બહુ જ માન સમાન અને આવકાર મળી રહ્યો છે કડુકા ગામે ખેતલાબાપા ના દર્શન કરી અને રેલી કાઢી હતી આ રેલીમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો તેમજ પંજાબ થી આવેલી ટીમ દ્વારા દરેક ગામમાં દરેક ગલીમાં ગાડીઓ લઈને પ્રચાર કરવામાં આવ્યો હતો તેજસ આવનારી ઇલેક્શનના જસદણ તાલુકાના નવ યુવાન શિક્ષિત અને જાબાજ ધારાસભ્ય બનશે અને 8 થી 10 હજાર ની લીડ થી જીતશે આવું જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં લોક મુખ સરચાઓ થઈ રહી છે