સુરેન્દ્રનગર રોટરી ક્લબ ઓફ વઢવાણ સીટી દ્વારા ખમીસાણા ખાતે આવેલ શાળા નંબર એકમાં ધોરણ એક થી આઠ સુધીના પ્રાથમિક શાળાના બાળકોને રોટરી ક્લબ તરફથી 200 થી વધુ સારી ક્વોલિટીના સ્વીટરો વિતરણ કરવામાં આવેલ હતા. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ વઢવાણ સીટી ના પ્રમુખશ્રી અતુલભાઇ દોશી સર્વિસ પ્રોજેક્ટ ચેરમેન શ્રી મનીષભાઈ દવે તથા મંત્રી શ્રી પુનિતભાઈ શાહ તેમજ ખમીસાણા ગામના સરપંચ શ્રી વિનોદભાઈ ડીડાપરા. ખમીસાણા શાળા નંબર એકના આચાર્યશ્રી ગુર્જર હરેશભાઈ. તથા સ્કૂલના શિક્ષકો તથા ફૂલના 200થી વધુ વિદ્યાર્થીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. અગાઉ આજ સ્કૂલમાં રોટરી ક્લબ દ્વારા કોમ્પ્યુટર લેબ પણ આપવામાં આવી હતી જેથી કરીને બાળકોને કોમ્પ્યુટર નું જ્ઞાન મળી શકે તેમજ સ્કૂલબેગ કંપાસ બોક્સ તથા ચોપડા વિતરણ કરીને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે .રોટરી ક્લબ દ્વારા વિનામૂલ્ય ડાયાલિસિસ સેન્ટર થેલેસેમિયા સેન્ટર ના દર્દીઓને સારવાર આપવામાં આવે છે. તેમજ ગરીબ લોકોને ઠંડીની સિઝનમાં ધાબળા વિતરણ પણ કરવામાં આવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આ વ્યક્તિએ 18 વર્ષમાં 25 હજાર વૃક્ષોનું કર્યો ઉછેર
આ વ્યક્તિએ 18 વર્ષમાં 25 હજાર વૃક્ષોનું કર્યો ઉછેર
પાલીતાણા ખાતે અસામાજિક તત્વોનાવિરુદ્ધમાં જૈનોની રેલીયોજીનાયબકલેકટરપાલીતાણાને આવેદનપત્ર આપવામાંઆવ્યું
પાલીતાણા ખાતે અસામાજિક તત્વોનાવિરુદ્ધમાં જૈનોની રેલીયોજીનાયબકલેકટરપાલીતાણાને આવેદનપત્ર આપવામાંઆવ્યું
এছিয়ান চেম্পিয়নছ ট্ৰফীঃ মালয়েছিয়াৰ বিৰুদ্ধে ৪-৩ গ’লত ৰোমাঞ্চকৰ জয়ত ভাৰতে অভিলেখ সৃষ্টি কৰিছে চতুৰ্থটো খিতাপ
যোৱা ১২ আগষ্ট শনিবাৰে মালয়েছিয়াৰ বিৰুদ্ধে ৪-৩ গ’লত ৰোমাঞ্চকৰ খেলৰ অন্তত ভাৰতে নিজৰ অভিলেখ...
કઠલાલના ફાગવેલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો મોટી સંખ્યામાં અરજદારોએ લાભ લીધો
કઠલાલના ફાગવેલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો મોટી સંખ્યામાં અરજદારોએ લાભ લીધો
কচুমাৰীত মাহমৰা ব্লক কংগ্ৰেছৰ "হাথ চে হাথ জোড়ো"অভিযানৰ শুভাৰম্ভ। অসম প্ৰদেশ কংগ্ৰেছৰ সাঃসম্পাদকৰ অংশ গ্ৰহন।
চৰাইদেউ জিলাৰ মাহমৰা সমষ্টিৰ অন্তৰ্গত কচুমাৰী ত অৱস্থিত কচুমাৰী বহুমুখী ভৱনত আজি মাহমৰা ব্লক...