વિધાનસભા દિયોદરમાં આવતા રોટીલા તેમજ ચાળવા ગામમાં મહિલાઓ સાથે ભારતીય જનતા પાર્ટીના કમળને જીતાડવા માટે બેઠકનું આયોજન કર્યું અને ત્યાં ગુજરાત સરકારની અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ ની વાત મારી નારી શક્તિ સાથે ચર્ચા કરી અને ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય એ માટે નારી શક્તિને આહવાન કર્યું.