આજરોજ પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરજી અને ભાજપ ના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી પ્રેમ શુક્લાજી ની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી વડોદરા ના મીડિયા સેન્ટર ના શુભારંભ કરવામાં આવ્યો