તાજેતરમાં ચૂંટણીલક્ષી પોલીસ દ્વારા વિવિધ રસ્તાઓ ઉપર ચેક પોસ્ટ ગોઠવવામાં આવે છે ત્યારે ભાભર રાધનપુર હાઇવે ઉપર ગોસણ ચોકડી પાસે ફોર્ડ ફીગો ગાડીની તલાશ લેતા તેમાંથી દારૂનો જથ્થો જોવા મળ્યો હતો. હાજર પોલીસે ગાડી તથા ડ્રાઇવર સાથે ભારતીય બનાવટ નો ઇંગ્લિશ દારૂ બોટલ નંગ 134 જેની કિંમત 50250 ના જથ્થા સાથે ગાડી અને મોબાઈલ નગ- 2. અને 600 રૂપિયા રોકડા મળી કુલ 2 80,750 મુદ્દામાલ સાથે સુનિલ ભગીરથ ને ઝડપી લઇ તેના વિરોધ કાર્યવાહી કરવામાં આવી છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Parliament Security Breach: संसद कांड पर बयानबाजी से भड़के Giriraj Singh,विपक्ष को लेकर कही बड़ी बात
Parliament Security Breach: संसद कांड पर बयानबाजी से भड़के Giriraj Singh,विपक्ष को लेकर कही बड़ी बात
બોટાદ 107 વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર મનહરભાઈ પટેલ નો ચૂંટણી પ્રચાર અંગે ધમધમાટશરૂ
બોટાદ 107 વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર મનહરભાઈ પટેલ નો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરૂ થઈ ગયેલ...
Samsung के इन फोन्स में सबसे पहले आ सकता है एंड्रॉयड 15 का अपडेट, देखें आपका हैंडसेट लिस्ट में है या नहीं?
सैमसंग गैलेक्सी फोन्स को लेकर एक टिप्स्टर से ये जानकारी मिली है कि One UI 7.0 का बीटा अपडेट जल्द...
ડીસા આદર્શ પ્રાથમિક શાળામાં ચાલતી સ્ટુડન્ટ પોલીસ કેડેટ ના વિદ્યાર્થીઓ ને ડીસા ડીવાયએસપી ઓઝા સાહેબ તરફથી માર્ગદર્શન
આજે ડીસા આદર્શ પ્રાથમિક શાળામાં ચાલતી સ્ટુડન્ટ પોલીસ કેડેટ ના વિદ્યાર્થીઓ ને ડીસા ડીવાયએસપી ઓઝા...
MCMC અંતર્ગત ટીવી ચેનલ વિડિયો મોનીટરીંગ કામગીરી
માર્ગદર્શન તાલીમ બેઠક સંપન્ન
અમરેલી, તા.૨૦ ઓકટોબર, ૨૦૨૨ (ગુરુવાર) અમરેલી જિલ્લા પંચાયત ખાતે MCMC તાલીમ બેઠક યોજવામાં આવી હતી....