જાફરાબાદ પો.સ્ટે.ના કેરાળા ગામમાં પોતાના ભોગવટાવાળા ખેતરમાં કપાસની સાથે ગેરકાયદેસર રીતે ગાંજાના છોડનું વાવેતર કરનાર આરોપી નારણભાઈ કરશનભાઇ સાંખટને લીલા ગાંજાના છોડ સાથે પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી. ટીમ.