જિલ્લાના કોળીયાક અમાસનાં મેળામાં ભાવનગરનાં આર્ટિસ્ટો દ્વારા દરીયા કિનારે આકર્ષક રેત શિલ્પ બનાવીને મેળામાં આવનાર લોકોને મતદાન કરવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. રેત શિલ્પ ભાવનગર જિલ્લાનાં આર્ટિસ્ટો દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું.