ગુજરાત માં ચૂંટણી નો જંગ જામી ગયો છે. એક પક્ષ માંથી બીજા પક્ષ માં નેતાઓ જઈ રહ્યા છે. ત્યારે દિયોદર બેઠક પર કોંગ્રેસ ના ને ફટકો પડી રહ્યો છે.
દિયોદર માં ભાજપના ઉમેદવાર શ્રી કેશાજી ચૌહાણ એ ઠેર ઠેર સારો પ્રતિસાદ મળી રહ્યો છે જ્યારે નાની-મોટી અન્ય સમાજ સાથે મળી અને ખુલ્લું સમર્થન આપી રહ્યા છે ત્યારે દિયોદરના પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી પણ આવતી કાલે ભગવો ધારણ કરી વિધિવત ભાજપ માં ઘર વાપસી કરવા જઈ રહ્યા છે.દિયોદરના પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી આવતીકાલે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખશ્રી સી આર પાટીલ ના અધ્યક્ષ સ્થાને ભાજપમાં જોડાશે. ધીમે ધીમે કરતા કોંગ્રેસને કમર તુટી રહી હોય તેવું દિયોદર વિસ્તારમાં લાગી રહ્યું છે.જોકે અત્યારે અનિલ માળી એ કોંગ્રેસ માંથી રાજીનામું આપી દીધું છે..
દિયોદર કોંગ્રેસ....