રાજ્ય માં વિધાનસભા માં ચૂંટણી નો માહોલ જામ્યો છે. ત્યારે વિવિધ રાજકીય પક્ષો એ પોતાનો પ્રચાર પુર જોશ માં ચાલી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર વિધાનસભા માં કેશાજી ચૌહાણ નો પ્રચાર જોર પૂર્ણ ચાલી રહ્યો છે.ત્યારે પ્રદેશ યુવા મોરચા ના ઉપાધ્યાય નરેશભાઈ ઠાકોર ભાજપ ના ઉમેદવાર કેશાજી ચૌહાણ નો પ્રચાર કરી રહ્યા છે.ત્યારે જિલ્લા પંચાયત સીટ ના મુલકપુર,વખા ગોળીયા, અને ગોદા ગામો માં યુવાનો ની મીટીંગ કરી કેશાજી ને જીતાડવા માટે અને કમળ ખીલવવા માટે નું આહ્વાન કરી રહ્યા છે. ત્યારે એમની સાથે બનાસકાંઠા જિલ્લાના સાંસ્કૃતિક સેલ ના સહ કન્વીનર પ્રદીપભાઈ શાહ, યુવા મોરચા ના પ્રમુખ ભરતભાઈ ચૌધરી, મહામંત્રી ભરત ભાઈ જોશી, શક્તિ કેન્દ્ર ના પ્રમુખ પ્રકાશ પ્રજાપતિ, ગોદા ગામ ના સરપંચ સોમાભાઈ દેસાઈ, કિસ્મત ભાઈ દેસાઈ, ભરતભાઈ ઠાકોર સહિત ઉપસ્થિત રહી ભાજપ ને જીતાડવા માટે નો પ્રચાર કરી રહ્યા છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભુજમાં વિકરાળ બની ગટર સમસ્યા : પ્રમુખની ચેમ્બર બહાર ગટરના ગંદા પાણી ઠાલી વિરોધ કરાયો
ભુજમાં વિકરાળ બની ગટર સમસ્યા : પ્રમુખની ચેમ્બર બહાર ગટરના ગંદા પાણી ઠાલી વિરોધ કરાયો
AIIMS to launch internal navigation system for faster transit on campus
AIIMS officials said If a patient or a caregiver has to reach from point A to B, they will now be...
Eye Care in Flight: क्या आप भी करते हैं कॉन्टेक्ट लेंस का इस्तेमाल, तो फ्लाइट में ऐसे रखें अपनी आंखों का ख्याल
अगर आप भी कॉन्टेक्ट लेंस का इस्तेमाल करते हैं तो आपने ध्यान दिया होगा कि इनकी वजह से फ्लाइट के...
শীঘ্ৰেই জনজাতিৰ মৰ্যদা প্ৰদান নকৰিলে আহোম লেণ্ডৰ দাবীৰে অগ্ৰসৰ হ'ব টাইপা
আহোম লেণ্ডৰ উকমুকনি। শীঘ্ৰেই জনজাতিৰ মৰ্যদা প্ৰদান নকৰিলে আহোম লেণ্ডৰ দাবীৰে অগ্ৰসৰ হব টাইপা।
ED Summons CM Kejriwal: पूछताछ से पहले Arvind Kejriwal की Delhi High Court में नई अर्जी | Aaj Tak
ED Summons CM Kejriwal: पूछताछ से पहले Arvind Kejriwal की Delhi High Court में नई अर्जी | Aaj Tak