મહુવા ખાતે બેલેટ પેપર થી મતદાન

મહુવા તાલુકા ખાતે દિવ્યાંગ મતદારો તથા એંસીવર્ષ થી ઉપર ના સિનિયર સિટીઝન મતદારો નું બેલેટ પેપર થી મતદાન કરવા મા આવ્યું જે મહુવા તાલુકા તથા આજુબાજુ ગામનાં મતદારો એ મતદાન કર્યુ

મહુવા તાલુકા તથા આજુબાજુ ગામનાં થઈ ને કુલ 109 મતદારો છે

જેમા દિવ્યાંગ મતદાર- 14 અને એંસીવર્ષ થી ઉપર ના 95 મતદાર છે 

રિપોર્ટર રાજકુમાર પરમાર 

તંત્રી શ્રી રાજકુમાર પરમાર

મો.777793242

મેનેજીંગ તંત્રી શ્રી વનરાજ પરમાર