દુનિયા ના સૌ થી અમીર ગણાતા દેશો માંથી એશિયા નું કતર આવે છે અને આ એક મુસ્લિમ દેશ છે જેની કુલ આબાદી માત્ર 30 લાખ છે અને અહીં ની 12 ટકા જ  વસ્તી સ્થાનિક છે બાકી ની 88ટકા વસ્તી બહાર ના દેશો માંથી આવી અહીં કામ કરે છે અહીં નું બર્ગર મોંઘુ છે અને પેટ્રોલ સસ્તું આ વર્ષ ત્યાં ફિફા ફૂટબોલ વર્લ્ડકપ નું આયોજન કરવામાં આવ્યું છે જેનું કુલ ખર્ચ 222 અરબ ડોલર છે

જે ભારત ના અંબાણી અને અદાણી ની નેટવર્થ થી વધુ છે .બ્લુમબર્ગ બિલિયેનર ઈન્ડેક્સ મુતાબીક અદાણી ની નેટવર્થ આ સમય મુતાબીક 132 અરબ ડોલર છે જ્યારે અંબાણી ની 90 અરબ ડોલર કુલ મળી ને બન્ને ની નેટવર્થ 222 કરોડ બેસે છે  .રિપોર્ટ ઇરફાન મલેક ખેડા જિલ્લા બ્યુરો ચીફ