સુરેન્દ્રનગરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ચૂંટણી જાહેર સભા પ્રસંગે આવ્યા ત્યારે આગેવાનો સાથે મુલાકાત કરી હતી.જેમાં વઢવાણ માર્કેટિંગ યાર્ડના ચેરમેન રામજીભાઈ ગોહિલ, લીંબડીના રાજભા ઝાલા, સુરેન્દ્રનગર પાલિકાના કારોબારી ચેરમેન મનહરસિંહ રાણા, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અને સમગ્ર સભાના કોઓર્ડીનેટર હાર્દિકભાઈ ટમાલીયા, મહિલા મોરચાના હીનાબેન પંડ્યા વગેરેને મળ્યા તે પ્રસંગની તસ્વીર માં ધવલભાઈ દવે તેમનો પરીચય મુખ્યમંત્રીને કરાવતા નજરે પડે છે.