એસ.ઓ.જી.ક્રાઇમબ્રાંચ, અમદાવાદ શહેર

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

નાઓના સુપરવિઝન તથા પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.ડી.પરમાર નાઓના માર્ગદર્શન આધારે

પો.સ.ઇ.શ્રી એસ.યુ.ઠાકોર, નાઓ ટીમ સાથે અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન

બાતમી હકીકત આધારે તડીપાર ઇસમ નામે સલમાનખાન ઉર્ફે ભુરો ભુરાખાન પઠાણ ઉ.વ.૨૩ રહે,

લાલ મહંમદની ચાલી સુંદરમનગર મેદાન પાસે બાપુનગર અમદાવાદ શહેર નાને આજરોજ

તા.૨૧/૧૧/૨૦૨૨ ના રોજ ઝડપી લેવામાં આવેલ. સદરી ઇસમની પુછપરછ કરી ખાત્રી તપાસ

કરતા સદરી ઇસમ અગાઉ રખિયાલ, બાપુનગર તથા ખોખરા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનાઓમાં

પકડાયેલ હતો જેથી સદરીને મદદનીશપોલીસ કમિશનરશ્રી ‘એચ’ડિવિઝન, અમદાવાદ શહેરની

કચેરીના હુકમ ક્રમાક:એચ’ડીવી/હદ૫/૦૪/૨૦૨૨ તા.૦૫/૦૮/૨૦૨૨ ના હુકમ આધારે

અમદાવાદ શહેર તથા તેના લગો-લગ જીલ્લાઓ માંથી બે વર્ષ માટે તડીપાર કરેલ હોય જેથી સદરી

ઇસમ પાસે અમદાવાદ શહેરમાં પ્રવેશવાનું કોઇ આધાર કે લખાણ માંગતા પોતાની પાસે નહિ હોવાનુ

જણાવતા સદરી આરોપી વિરૂધ્ધમાં જી.પી.એક્ટ કલમ ૧૪૨ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી

આગળની વધુ તપાસ અર્થે રખિયાલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ હાથ ધરેલ

છે.તા.૨૧/૧૧/૨૦૨૨

કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓ: (૧) પો.સ.ઇ.શ્રી એસ.યુ.ઠાકોર (૨) પો.કો કેતનકુમાર વિનુભાઇ

બ.નં.૪૮૪૧ (બાતમી) (૩) પો.કો નિકુંજકુમાર જયકિશન બ.નં.૬૩૮૧ (બાતમી) (૪) પો.કો

ગીરીશભાઇ જેસંગભાઇ બ.નં.૧૩૦૬૫ (૫) પો.કો જયપાલસિંહ અજીતસિંહ બનં.૧૧૮૨૫