એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચના

સુપરવિઝન તથા પોલીસ ઇન્સપેકટરશ્રી એ.ડી.પરમાર નાઓના માર્ગદર્શન આધારે પો.સ.ઇ.શ્રી

એસ.યુ.ઠાકોર તેઓની ટીમ સાથે અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન

બાતમી હકિકત આધારે શાહપુર પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૧૦૪૩૨૨૦૪૬૬ /૨૦૨૨ ધી.

ઇ. પી. કો. કલમ ૩૨૩, ૫૦૬(૨), ૨૯૪(ખ) તથા એટ્રોસીટી એક્ટ કલમ

૩(૧)(આર)(એસ),૩(૨)(૫)(અ) મુજબના ગુન્હામાં નાસતા ફરતા આરોપી હરીકૃષ્ણ સ/ઓ

જીતેન્દ્રકુમાર મિસ્ત્રી ઉ.વ.૨૬ ધંધો મજુરી રહેવાસી મ.નં.૨૦૨૬/૨ કટકીયાવાડ હિંગળાજ

માતાની વાડી સામે તરગાડાવાળ કાલુપુર અમદાવાદ શહેર નાને તા.૨૨/૧૧/૨૦૨૨ ના

કલાક ૧૨/૩૦ વાગ્યે સી.આર.પી.સી.કલમ-૪૧(૧)આઇ મુજબ પકડી અટક કરી આરોપીને

આગળની વધુ કાર્યવાહી માટે એસ.સી.એસ.ટી. સેલ-૧, અમદાવાદ શહેર ખાતે સોંપવા તજવીજ

હાથ ધરેલ છે. તા.૨૨/૧૧/૨૦૨૨