ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા ના આમ આદમી પાર્ટીના દાવેદાર એવા "આપ" ના એક રાજકીય આગેવાને ગયકાલે ભાજપ છાવણીમાં પ્રવેશ કરેલ છે.. છેલ્લા બે વરસ જેવા સમયગાળા દરમિયાન ધારી તાલુકા આમ આદમી પાર્ટી માં મહત્વનો હોદ્દો સંભાળીને હંમેશા સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના દરેક નિર્ણયનો જાહેરમાં વિરોધ કરીને રાજકારણ માં પ્રવેશ કરનાર આમ આદમી પાર્ટીના આ રાજકીય આગેવાને ગયકાલે સત્તાવાર રીતે આપ ને છોડીને ભાજપની સાથે જોડાયા છે. વાવાઝોડા દરમિયાન લોકોને.સહાય ચુકવવા મુદ્દે, ખેડૂતોને સહાય અપાવવા માટે, ભ્રષ્ટાચાર સામે, બેરોજગારી ના મુદ્દે, મોંધવારી ના મુદ્દે હંમેશા આવેદનપત્ર આપનારા આમ આદમી પાર્ટીના રાજકીય આગેવાનને આમ આદમી પાર્ટી એ ટીકીટ ન આપતા ખુદ ભાજપમાં જોડાઈ ગયેલ છે..ગયકાલ સુધી ઈમાનદાર પાર્ટી ની ખેસ અને ટોપી પહેરીને ભાજપ વિરુદ્ધ પ્રચાર કરનાર આગેવાને ભારતીય જનતા પાર્ટીના સમર્થન માં. ટેકો.જાહેર કરીને ચુંટણી પ્રચાર શરૂ કરેલ છે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Sukhdev Singh Gogamedi की हत्या के बाद Rajasthan में बवाल, Jaipur में जोरदार प्रदर्शन | Karni Sena
Sukhdev Singh Gogamedi की हत्या के बाद Rajasthan में बवाल, Jaipur में जोरदार प्रदर्शन | Karni Sena
গোলাঘাটত ভয়াবহ পথ দুৰ্ঘটনা কথমপি ৰক্ষা পৰিল স্কুতি আৰোহী
গোলাঘাটত সুৰাৰ ৰাগীত মটৰ চাইকেল চালকে মহটিয়ালে কেইবা গৰাকী পথাচাৰিক গুৰুতৰ ভাৱে আহত এজন
এই...
পিলীকা ষ্টান্ট মাষ্টৰৰ বিৰুদ্ধে সোণাৰি আৰক্ষীৰ অভিযান
পিলীকা ষ্টান্ট মাষ্টৰৰ বিৰুদ্ধে সোণাৰি আৰক্ষীৰ অভিযান
চৰাইদেউ জিলাৰ সদৰ...
હુક્કાબારના FSL રીપોર્ટે પોલ ખોલતાં હુક્કાબારના સંચાલક સામે 6 મહિના બાદ ગુનો દાખલ
અમદાવાદ
શહેરમાં સિંધુભવન રોડ પર સ્થિત તાજ હોટલ સામે આવેલા સેક્રેટ નાઇન હુક્કાબાર પર સ્ટેટ...