ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જામી છે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવારે પોતાની સીટ જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાની મહત્વની ગણાતી દિયોદર વિધાનસભા માં ભારતીય જનતા પાર્ટીનો કાર્યાલય ખુલ્લુ મુકવામાં આવ્યું છે આ કાર્યાલયમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.