આજ રોજ અમરેલી ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું સ્વાગત અમરેલી જિલ્લા ની પાંચ વિધાનસભા બેઠકો ના ઉમેદવારો જેમાં અમરેલી ભાજપ ના ઉમેદવાર કૌશિકભાઈ વેકરીયા ધારી ના જે.વી કાકડીયા રાજુલા હીરાભાઈ સોલંકી લાઠી જનકભાઈ તળાવીયા સાવરકુંડલા મહેશભાઈ કસવાલા એ સિંહ ની પ્રતિમા અર્પણ કરી પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતુ
અમરેલી ની પાંચ વિધાનસભા બેઠકો ના ઉમેદવારો એ પ્રધાનમંત્રી ને સીહ ની પ્રતિમા અર્પણ કરી સ્વાગત કર્યું
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/11/nerity_adb7efcd186a4006b36452f67643ce8b.jpg)