દીયોદર : જીવનદીપ હોસ્પિટલ ના ડૉ. રાજસિંહ પરમારે ઓપરેશન વગર ૮૦ વર્ષ ના બા ને ચાલતા કર્યા...

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના મીઠા ગામના વતની વસરામજી મોહનજી ઠાકોર અગાઉ ત્રણ માસ પહેલા ગાય માથે પડવાથી 80 વર્ષ ના વસરામજી ને ઈજા પહોંચી હતી ત્યારે પરિવાર દ્વારા તાત્કાલિક દિયોદર ખાતે આવેલ જીવનદીપ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. ડૉ. રાજસિંહ દ્વારા તેમને ઓપરેશન કરવાનું કહ્યું હતું. પરંતુ પરિવાર ના લોકો એ કહ્યું હતું કે બા ની ઉંમર વધારે છે.શક્ય હોય તો દવા વડે મટતું હોય તો કહો ત્યારે રાજસિંહ પરમારે કહ્યું કે તમારે હોસ્પિટલ દશ ,પંદર દિવસ રહેવું પડે પરિવાર ના લોકો કહ્યું બા ને અમે રાખીશું ત્યારે રાજસિંહ પરમાર દ્વારા યોગ્ય ટીટમેટ કરતા બા ને ઓપરેશન કર્યા વગર ત્રણ મહિના માં તો ચાલતા કરી દીધા હતા. બા ના પરિવારે ડૉ રાજસિંહ પરમાર નો આભાર વ્યક્ત કર્યો હતો..