બગસરામાં રહેતા એક પ્રૌઢે તેમનું બાઇક સથવારા સમાજની વાડી પાસે પાર્ક કર્યુ હતું. જેની ડિકીમાં રૂપિયા ૫૦ હજાર ભરેલું પર્સ હતું. જેની કોઇ ગઠિયો ઉઠાંતરી કરી ગયો હતો. આ અંગે મુળજીભાઈ દેવજીભાઈ મહીડા (ઉ.વ.૬૩)એ અજાણ્યા ચોર ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમણે તેમની મોટર સાઇકલ બગસરા સથવારા સમાજની વાડીના પૂર્વ બાજુના ગેઇટની બહાર પાર્ક કરી હતી. જેની ડિકીમાં રોકડા રૂ.૫૦,૦૦૦એક પાકીટમા રાખેલા હતા. અજાણ્યો ઇસમ મોટર સાયકલની ડિકીમાંથી રૂ.૫૦ હજાર રાખેલું પર્સે ઉઠાવીને છુમંતર થઈ ગયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જ્યારે તમે અન્ય લોકોથી વિપરીત તમારી જાતને ગલીપચી કરો છો ત્યારે તમે કેમ હસતા નથી? સંપૂર્ણ વિજ્ઞાન જાણો
દરેક વ્યક્તિના શરીરના એવા ભાગો હોય છે જ્યાં આપણે સૌથી વધુ ગલીપચી અનુભવીએ છીએ. કેટલાક લોકો પેટ પર...
કાંકરેજ : તેરવાડા ગામના ત્રણ બાળકોની માતાનું મોરબી પુલ દુર્ઘટનામાં મોત
કાંકરેજ : તેરવાડા ગામના ત્રણ બાળકોની માતાનું મોરબી પુલ દુર્ઘટનામાં મોત
Kiska Hoga Rajtilak: महिला सुरक्षा Ashok Gehlot सरकार ने क्या किया है? | Anjana Om Kashyap | Aaj Tak
Kiska Hoga Rajtilak: महिला सुरक्षा Ashok Gehlot सरकार ने क्या किया है? | Anjana Om Kashyap | Aaj Tak
MCN NEWS| भाविकांनी प्रत्येक सणातून सांस्कृतिक वारसा जोपासावा महंत रामगिरी महाराज
MCN NEWS| भाविकांनी प्रत्येक सणातून सांस्कृतिक वारसा जोपासावा महंत रामगिरी महाराज
আৰক্ষী কনিষ্টবলত সফলতা লাভ কৰিলে খোৱাঙৰ দুই দৰিদ্ৰ যুৱকে
আৰক্ষী কনিষ্টবলত সফলতা লাভ কৰিলে খোৱাঙৰ দুই দৰিদ্ৰ যুৱকে