ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ધારાસભ્યશ્રી કનુભાઇ બારૈયા અને શ્રી રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી તળાજાના પીપરલા ગામે સથરા પીપરલા રોડ પર આવેલ શ્રીજી વાડીમાં વિના મૂલ્યે ૧૧૪ માં સુપર મેગા નિદાન કેમ્પનું આયોજન તા. ૨૦.૧૧.૨૦૨૨ ના રોજ ગુરુવારે સવાર 9થી 12 વાગ્યે આયોજન આવ્યું હતું
જેમાં ૪૬૦ કુલ દર્દી હતા.જેમાંથી ૧૨૮ દર્દીને રાજકોટ મોતિયા માટે લઈ જવાયા હતા જેમાં તળાજાના ધારાસભ્ય શ્રી કનુભાઇ બારૈયા, કોંગ્રેસ કાર્યકરો ગામના અગ્રણીઓ પણ હાજર રહ્યાં હતા જે કેમ્પમાં તપાસ કરી મોતિયાના ઓપરેશન જરૂરિયાતવાળા દર્દીઓને વિનામૂલ્યે દવા, ચશ્માં વગેરે આપવા હતા આવ્યા તેઓ માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે