સુરતની ધન્ય ધરા પર પધારેલ ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું ઉષ્માભેર સ્વાગત કર્યું.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં વિકાસનો નવયુગ શરુ થયો છે.

જેના થકી આજે દેશનો દરેક વર્ગ અને સમુદાય વિકાસની મુખ્યધારામાં જોડાયો છે.

વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનથી હરહંમેશ લાગણી અને ઉર્જાનો અનેરો સંચાર થાય છે.