ડીસા વિધાનસભા બેઠક પર થી અપક્ષ ઉમેદવાર ભરતભાઈ ધુખે ઉમેદવારી પત્ર પરત ખેંચ્યુ..

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ઠાકોર સમાજ ના આગેવાન અપક્ષ ઉમેદવાર લેબજી ઠાકોર ને ટેકો આપી ખભે ખભો મિલાવી વિધાન સભા ની ચૂંટણી લડવાનો નિર્ણય લેવાયો..

ભાજપ દ્વારા ઠાકોર સમાજ ના ઉમેદવાર ને ટીકીટ ન ફાળવતાં નારાજ બને ઉમેદવારો એ નોધાવી હતી અપક્ષ ઉમેદવારી..

ભરત ભાઈ ધુખે અપક્ષ ઉમેદવારી પરત ખેચી અને ભરતભાઈ ધુખે ડીસા શહેર અને તાલુકા ની જનતા ને અપક્ષ ઉમેદવાર લેબજી ભાઈ ઠાકોર ને જંગી બહુમતી થી જીતાડવા કરી અપીલ..

અપક્ષ ઉમેદવાર લેબજી જી ઠાકોર દ્વારા ભરતભાઈ ધુખે ઉમેદવારી પત્ર પરત ખેચી ટેકો જાહેર કરતાં તહદિલ થી આભાર વ્યક્ત કર્યો..