ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા વિસ્તારમાં હાલ ચુંટણી ને લયને રાજકીય આગેવાનો રાત દિવસ તનતોડ મહેનત કરી રહેલ છે રોજિંદા ભાજપ, કોંગ્રેસ અને આપ પોતાની જીતના દાવાઓ સાથે મતદારોને રીજવવા માટે પ્રયત્નો કરી રહેલ છે. ડાંગાવદર અને ખાંભા શહેરમાં કોંગ્રેસના આગેવાનો અથવા કાર્યકરો એ ભાજપમાં વિધિવત પ્રવેશ મેળવીયા બાદ આજરોજ ધારી શહેરમાં રેહતા પીઠ કોંગ્રેસ ના આગેવાન રમેશભાઈ ચૌહાણ ના અથાગ પરિશ્રમ ના કારણે.૧૨ જેટલા નવયુવાનો એ કોંગ્રેસના ઉમેદવાર ડો. બોરીસાગર ની હાજરીમાં કોંગ્રેસ ને જીતાડવાના સંકલ્પ સાથે કોંગ્રેસ પાર્ટી માં જોડાયા હતા. ધારી-૯૪ વિધાનસભા બેઠક ઉપર રાજકીય પક્ષો હાલતો લોકોની વચ્ચે જયને લોકોની વ્યથાઓ સાંભળી રહેલા હોય તેવો ધાટ સર્જાયો છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rajasthan highest and lowest voting winer 👍🏻
Rajasthan me sabse jyada or kam vote se jite
Rajasthan k chittorgarh se cp joshi ji...
The Kerala Story Box Office Day 21: खत्म हुआ द केरल स्टोरी का जादू? बॉक्स ऑफिस पर बिगड़ी अदा की फिल्म की हालत
The Kerala Story Box Office Collection Day 21: द केरल स्टोरी ने अदा शर्मा के करियर को एकदम से...
DHANERA // ધાનેરા ધારાસભ્ય માવજી દેસાઈ ની ગ્રામ્ય વિસ્તારમાં રાજકીય સહકારી આગેવાનો સાથે ખાટલા બેઠક..
ધારાસભ્ય માવજી દેસાઈ ની ગ્રામ્ય વિસ્તારમાં રાજકીય સહકારી આગેવાનો સાથે ખાટલા બેઠક..
ધારાસભ્ય...
અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદને નવિન બોક્ષમાં વ્યાપક પ્રતિસાદ..
અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદને નવિન બોક્ષમાં વ્યાપક પ્રતિસાદ..