રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે કૃષ્ણનગર મેઇન રોડ - મવડી વિસ્તારમાં આવેલ ખાણી - પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ . જેમાં કુલ ૨૧ કુંડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ જેમાં દૂધ , ઘી , ડેરી પ્રોડક્ટસ , ચીકી , ખાધતેલ વગેરેના કુલ ૧૨ નમૂનાનું સ્થળ પર ચેકિંગ કરવામાં આવેલ . તેમજ સ્થળ પર ૦૫ પેઢીને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ રિપોર્ટ નરેશ ડી વ્યાસ ડીસા બનાસકાંઠા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાબર ડેરી 132 ઉમેદવારો એ નોધાવી ઉમેદવારી
સાબરકાંઠા
સાબરડેરી ચુંટણી માં ઉમેદવારોનો રાફડો
નિયામક મંડળ માટે 132 ઉમેદવારો...
skincare without products 🎀 | #aesthetic #shorts #fyp
skincare without products 🎀 | #aesthetic #shorts #fyp
YouTube App और वेबसाइट पर खेले जा सकेंगे गेम्स, पेश हो रहा नया फीचर; ऐसे करेगा काम
वीडियो देखने और शेयर करने के लिए यूट्यूब का इस्तेमाल करते हैं तो ये जानकारी आपके काम की हो सकती...