ડીસા ખાતે ચુંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે જાહેર મંચ ઉપરથી નિવેદન.ઠાકોર સમાજને ભારતીય જનતા પાર્ટી સાથે રહેવા આહ્વાન કર્યુ .કોઈ અન્ય પાર્ટી કે વ્યક્તિની વાતોમાં આવ્યા વગર ભાજપ સાથે રહેવા ઠાકોર સમાજને અપીલ. ડીસા બેઠક ઉપર ઠાકોર સમાજને ટિકિટ ના મળતા બે આગેવાનોએ નોંધાવી છે અપક્ષ ઉમેદવારી રિપોર્ટ નરેશ ડી વ્યાસ ડીસા બનાસકાંઠા