સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અઠવા લાઇન્સ પો. સ્ટે. વિસ્તાર ખાતે નિરૂબેન જીતુભાઇ ખંભાતી ઉપર પ્રોહિ. રેઇડ જેમાં પકડાયેલ ૦૨ આરોપીઓ તથા વોન્ટેડ ૦૧ આરોપી પાસેથી રૂ. ૪૧, ૧૦૦/-ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશીદારૂ તથા અન્ય મળીને કૂલ રૂ. ૫૧, ૯૪૦/-નો મુદ્દામાલ જપ્ત.